હા હવે ખબર પડી હા હવે વિશ્વ એ જોયું હા પણ તમે પણ જોયું જે છેલ્લા ૧૦ વર્ષ માં ના જોયું હું શું કહું એ તમને ખબર પડી ગઈ હશે કારણ કે અત્યાર સુધી કોઈએ ના કર્યું હોય એવું આપના મોટા એ કર્યું છે પણ કેટલા દિવસ ? જયારે ૨૬/૧૦ નો હુમલો થયો હતો ત્યારે તો આટલી બધી પોસ્ટ નતી આવી facebook પર આટલું બધું ન હતું કર્યું કેમ? હા હું તમને કહું છુ આટલો મોટો હુમલો થયો તો અને ના તો કોઈએ કશું કર્યું ના આપને ના facebook પર પોસ્ટ કર્યું ના કી બીજું ? પણ જયારે ઉરી નો હુમલો થયો ત્યારે કેમ? આની પહેલા ના પાકિસ્તના વિરુધ કોઈ બોલ્યા ના આપણ મ્હાન્દારો માત્ર કહ્યું કે કરીશું . બસ આટલા થી ચાલશે ને વાત ભુલીગયા જયારે પાકિસ્તાને કાશ્મીર ને બરાવ્યું ત્યારે આપને આપી સરહદ માં પણ નથી આવતો એવા એમના એક રાજ્ય ને મુદો ઉઠાવ્યો આને કહેવાય લાગ જોઇને બોલવું પણ જયારે બોલ્યા ત્યરે તો આપને ખબર પડી કે વી આવું એક રાજ્ય પણ છે જે પાકિસ્તન થી આછાદી માંગે છે . પણ પછી ખબર પડી કે પોક માં પણ આછાડી માંગે છે આને કહેવાય બદલો. જ્યાં સુધી તમે અમારી સાથે સારું રાખસો ત્યાં સુથી મને કઈ નહિ બોલીએ પણ જયા...
કહેવા માટે શબ્દો નથી રહેવા માટે જગ્યા નથી સાંભરવા માટે લોકો નથી અને છેલ્લે જીવવા માટે એક સારી જિંદગી નથી