એક યાદ આવે તયારે મેં એને યાદ નહતું કર્યું એક વાત આવે તયારે એને મેં ટૂંકાવી દીધું ફરી ફરી ને જોતા એને ભૂલી ગયો છતાં પણ એ એક વાર મિસ કરી રહ્યું જિંદગી માં એને માટે બીજું હતું છ...
કહેવા માટે શબ્દો નથી રહેવા માટે જગ્યા નથી સાંભરવા માટે લોકો નથી અને છેલ્લે જીવવા માટે એક સારી જિંદગી નથી