એક યાદ આવે તયારે મેં એને યાદ નહતું કર્યું
એક વાત આવે તયારે એને મેં ટૂંકાવી દીધું
ફરી ફરી ને જોતા એને ભૂલી ગયો
છતાં પણ એ એક વાર મિસ કરી રહ્યું
જિંદગી માં એને માટે બીજું હતું
છતાં મારા માટે એ ભરપૂર હતું
10 વર્ષ થઈ ના થાય ને1 વાર મુલાકાત માં થઈ જાય
સાથે રહેતા 8 કલાક માં તારી સાથે પ્રેમ થી જાય
જીવીને યાદ કરી
વાતો વાતો થકી પણ કહ્યા કરે જયારે જોવું તયારે રડ્યા કરે મારા મન માં મનમાં નથી હવે તને જોવા જયારે જતી રે કહેવું કહેવું પડે પણ કહ્યા કરે મારા રાહ માં તું તો જડયા કરે ના જોવું છે ...
Comments
Post a Comment