વોટ જરૂર થઈ આપજો
પણ તમારી કંપની માં રજા આપશે?
હા સરકાર કે તો આપે પણ ખરેખર રજા નથી આપતા એ વાત સત્ય છે કે શું?
કદાચ તમેને જ ખબર જે નોકરી કરતું હોય
હ વોટ જરૂથી આપજો કરણકે તમારી પાસે વોટર id છે
! વોટ જરૂર થઈ આપજો કર્ણકે તમે દેશ માટે નહીં પણ રાજ્ય માટે નહીં પણ તમે તમારા જિલ્લા માટે નહીં પણ તમે તમારા શેરી માટે નહીં પણ એક વ્યક્તિ ને જીતડવા માટે અને એ વ્યક્તિ થી એક મોટો બહુમત થી મુખ્યમંત્રી થશે એના માટે વોટ આપજો
!વોટ જરૂર થી આપજો કારણકે તમે દેશ ના નાગરિક ચો અને તમારી આવનારી પેઢી માટે વોટ આપજો .
! વોટ જરૂર થી આપજો કારણકે તમે indirectly ઇકોનોમી માં ફરક પડશે
!વોટ આપો પણ કોઈને કહેવું જરૂરી નથી કે કોને વોટ આપ્યો પણ એ જરૂર થી કહી શકાય કે કોનું કામ શરૂ છે
!
Comments
Post a Comment