હવે એ દિવસો નજીક આવી ગયા હતા પણ મારે માટે એ દિવસો ઈવા લાગતા હતા જેમ કોઈ સ્વર્ગ માં કોઈ વસ્તુ પ્રાપ્ત થઈ હોય. એ સરકારી ભી એ મદદ ના કરી હોત તો કદાચ આ ના થયું હોત.
મારા મતે એ મારું ઘર હતું એ સ્વર્ગ નું ઘર હતું. એ ઘર મળી ગયું કારણકે મારા સમાજ માં પૈસા ન હોય તો હું નથી મારા સમાજ માં એક સારી નોકરી ઘર અને એક ગાડી હોય તો કોઈ છોકરી આપે.
બસ એ દિવસ થી 1992 માં શહેરની છોકરી ગામડા માં આવે તૈયાર થઈ જાય છે પણ કોઈ પણ બાનું કોઈ કાળતું નથી એ વઘટ નો જમાનો કઈ ક અલગ હતો .આજે આ સ્થિતિ અલગ છે મારા મમ્મી ને ખબર હતી કે ભવિષ્ય માં શુ થવાનું છે ભને નહીં તો ઉદાર નહીં થાય. ગામડા માં એ વઘતે સરકારી સ્કૂલ હતી અને બનાવતા તાએ તો આપણને બધા ને ખબર છે એટલે હું 8 માં થી સિટી માં ભણવા આવતો રહ્યો કારણ એ હતું કે અમારા સમાજ માં બધા સિટી માં વધારે હતા અને અમારા ત્યાં અમે income લૉવર હતી અમે સિટી માં ગયા રહેવા મારી ત્યાં બધા એ એક ઘર ભાડા પર લીધું .
હું ધીરે ધીરે કોલેજ માં આવતો ગયો અને કોલેજ private થતી ગઈ લૉન લેવી પડી છેલ્લે બધું કોમ્પ્લેટ પતિ ગયું અને નોકરી માતે try કર્યો ઘણી જગ્યાએ કર્યો પણ કોઈ નોકરી ના આપી હવે શું કરવું એ વિચારમાં 6 મહિના નીકળી ગયા અને કોલેજમાં છોકરી પતાવી હતી પણ મારી હિંમત ન થઈ કદાચ એક ડર હતો કે કદાચ ના પાડે એમ તો હું દેખાવડો હતો પણ 5.3 ઇંચ હતો એટલે મને ડર હતો . હું. છેલ્લે 6 મહિના થી try કરતો હતો પણ હવે એક જગ્યા એ મારા ફ્રેન્ડ ની મદદ થી નોકરી મળી ગઈ ઘણો ઓછો પગાર હતો પણ શરૂઆત હતો ગામડા માંથી શહેરમાં આવવની આ પહેલું પગલું હતું.
Comments
Post a Comment