કેવું છે એનાથી નથી ફરક પડતો પણ કેવું લાગે છે એનાથી ફરક પડે છે હા તમને ખરેખર ફરક પડે છે.ફરક પડે છે તો પછી change કેમ કરો છો
જો એવું હોય તો કદાચ તમને એવું લાગે કે મારે ફરક પડે છે એ હું દૂર થી કે જોઈને ના કહી શકું પણ એ ફરક ના કહેવાય ફરક પડવો એ બહુ મોટી વસ્તુ માં છે
ફરક ત્યારે ખબર પડશે જ્યારે કાર્ય પતી જાય . કાર્ય પતી જાય પછી કેવી રીતે કેહવાય કે ફરક પડે છે હ કહેવાય પણ જયારે આપના ઘર માં નવું tv લાવીએ છીએ તો 1 મહિના સુધી ફરક પડે છે પછી શું? પછી એને change કહીએ છીએ કે tv નવું લાવ્યા એટલે કઈક change અનુભવાય છે પણ આ change જો પોઝિટિવે હશે તો યાદ નહીં રહે અને ભજલી જઈશું પણ જો નેગટિવ હશે તો આ tv બગડી ગયું એક મહિના માં તો આખી જિંદગી યાદ રહેશે જ્યાં સુધી દની જગ્યા એ નવું tv નહિ આવે ત્યાં સુધી .
આવું કઈ પોલિટિક્સ માં જાય છે.
Comments
Post a Comment