Skip to main content

Gujarat @. Focus 3

શુ કહેવું છે તમારું શુ તમે એકલા છો આ રાજ્યમાં એક નક્કી કરેલી સેલરી વારા
તમારા જેવા કોઈ યુવાન છે નહીં આ salary વારા
તમને લાગે છે કે સરકાર માત્ર અમને જ ઓછી salary આપે છે થોડાક  સિકરશો ની રાહ નથી જોવતી કારણકે તમને લાગે છે આ ખોટું છે
આ હજારો યુવનો દેશ આઝાદ થયો ત્યારે પછી બેકાર હતા 1980 થીં 2014 સુધી બધા બનેલા ને નોકરી મળી ગઈ છે કોઈ કાષ્ટ ઉધાવ્યો નકથી માત્ર તમે લોકો એ ઉઠાવ્યો છે
અમુલ લોકો જે બનેલા નથી એ પણ એવું કહે છે અમારી salary ઓછી છે
પણ બનતર પ્રમાણે નોકરી હોવી જોઈએ કે આ બરાબર છે તમે ને જે salary આપવામાં આવે છે એ બહુ ઓછી છે 3500 રૂપિયા એ પણ ના ઓફિસે ના કોઈ કામ કોઈ બોલાવે તો જવાનું પણ એ જોઈને એવો કે private સ્કૂલ માં જે ટીચર છે એમની slary કેટલી છે ખુદ મારી ત્યાં 1000 માં નોકરી કરી છે પછી આ જ ફિક્સ રુલ ને લીધે 2500 થઈ હતી 2000 ની સાલ પેહલા જાણે 25000 ના આપતા હોય
2000 ની સાલ પેહલા કોન્ટ્રાક્ટ વરને 30000 ના આપતા હોય
2000 ની સાલ પેહલા તો આવું કાઈ હતું જ નહીં તો બીજા રાજ્યમાં કેમ છે જાવ જોઈને આવો  તો ખબર પડશે
2000 ની સાલ પેહલા બહુ જ સારું હતું
2000 ની સાલ પેહલા government માં બહુ વ્યવસ્થિત હતું
2000 ની સાલ પેહલા  ભ્રષ્ટચાર જાણે બહુ ઓછુ હAતું
જો એવું હતું તો કેમ 2000 માં આ સરકાર લાવવાની જરૂર પડી
કેમ તમને 4 વાર લઈને આવ્યા
કેમ તમે જ દેશ માં પ્રથમ સ્થાન આપ્યું
કેમ એમને એક પણ seat ના આપી
કેમ 2008 થઈ2014 નું કઈ ના ગમ્યું
કેમ તમે જ આગળ લાવ્યા
કારણ શું હતું
કેમ દેશ માં દરેક જગ્યા એ આ જ આવે છે
કેમ જ્યાં જોઈએ ત્યાં આ જ દેખાય છે
કેમ કે તે જે કરે છે સાચા દિલ થી કરે છે જે કરે છે તમારા માટે કરે છે જ્યાં જય છે ત્યાં હિંદમાં વેટ કરે છે જ્યાં જય છે ત્યાં આપના મહાન નેતા ને યાદ કરે છે
જે દેશ માં જય છે ત્યાં ના ભારતીયો ને મળે છે
જો આ ખોટું હોય તો કોઈને વિધેશ જવાનો અધિકાર નથી
જો આ ખોટું છે કે આપણા ભાઈઓ ને મળે વિદેશ માં
શુ આ ખોટું છે કે વિદેશ માં રહેતા પરિવારને મળે એમના હાવભાવ પૂછે
શુ આ ખોટું છે જો આ ખોટું હોય તો 2010 માં aus માં ભારતીયો વિરુદ્ધ જે કઈ થયું તે સાચું છે
ઘણા નેતા ઓ વિદેશ જય છે પણ અમુક નેતા વિદેશ જય પણ એની આપણને ખબર નથી

જો શુ આ સાચું છે દેશ ની જવાબદાર વ્યક્તિ હોય ને એ બહાર જય ને કોઈને ખબર ના હોય
હ એ સાચું છે કારણકે એ દરેક વ્યક્તિ ને પોતાનો અધિકાર છે બળે એ આપણા રૂપિયે ગયો હોય પછી
એ જાય છે પણ ત્યાં લોકો ને મળે છે એટલે જ તો જાતીય સતામણી નો કોઈ કિસ્સો નથી

હ માટી salary પણ ઓછી છે પણ શું કરવાના કોઈ વધારવાનું company પાસે પૈસા હોય તો વધારે પણ જયારે વાત બીજી હોય તો શું ?
લોકો જાણવા માંગે છે તમારા જેવા કેટલા ય લોકો બેકાર હોય શકે છે ઘણા લોકો ની salary તો ખરી પણ નોકરી પણ કઈ ક્યારે છુટા કરે એવી હોય છે તો કે. 1950 થી આના વિશે વિચાર્યું ના કેમ તમે 2008 તથી 2014 સુધી વિચાર્ઉ ના
જનવું હોય જાણો કAરણકે જે પણ થાય છે તે ખોટું થાય છે
લાખો યુવાનો છે જે અત્યારે સર્ટિ હોવા છતાં લાયક નોકરી નથી
વિચારવા જેવું ઘણું છે પણ જે પણ કઈ છે તે આ જ છે સરકાર માર્ગ બતાવે કરવાનું આપડે છે
ઓછો પગાર કે બીજું કંઈ પણ હોય પણ પૂછી જોજો તમારા દાદા ને કે તમારી વખત શુ હતું હોમગાર્ડ જે કહીએ એમને શુ હતું એવું નથી કે આ જ છે પણ જે પણ કઈ છે તે સચાય છે
તમને લાગે છે કે તમે એકલા જ છો પણ તમારા જેવા બેકાર યુવાનો માટે શું કર્યું સરકારે જે કર્યું એનું પરિણામ 2014 માં મળ્યું કારણકે make ઇન  ચાઇના હમણાં યાડ કઅવે છે 2014 પેહલા નહીં
એમને હમણાં યાડ આવ્યું તમારું દુઃખ
એમને હમણાં યાદ આવ્યું તમારું જીવન
કકરણકવા 2014 પેહલા કઈ યાડ જ ન હતું 2014 પેહલા આવ્યું કઈ એમને ખબર જ ન હતી
2014 પેહલા એ લોકો ને એમ હતું કે તમે લોકો બહુ માલદાર છો
2014 પેહલા એમને એમ હતું કે તમે જે કરો છો એનો એટલો જ પગAર હોવો જોઈએ
2014 પેહલા એમને કઈ ભાવના હતી પણ 2017મા  યાદ આવી
જો એ સરકાર માં હતી તો કેમ chang ના કરી
કેમ એમને બિલ પાસ કરીને તમને ન્યાય ના આપ્યો કેમ તમારે કોર્ટ માં જવાની જરૂર પડી
એ 200 થી 2014 સુધી હતી
એ બધું ભૂલી જાવ હમણાં હરુયાના સરકાર નો ચૂકડો આવ્યા એમ કીધું છે  જેના પરથી ખબર પડે છે કે લોકો ને સરકાર બનવી છે અમુક ને મોટા નેતા બનવું છે
એ એવું કહે છે કે તમને ન્યાય આપીશું તો હરિયાણા મા એમની સરકાર હતી તો કેમ ના આપ્યો

જુવો હું કઈ લડવા કે નવા કહેવા નથી આવ્યો પણ એવું કહું જે પણ આવશે તે લોલીપોપ આપશે કારણકે સરકાર પાસે પૈસા હોવા જોઈને પેહલા તો બ્રિજ ના હતા પણ ટ્રાફિક થઈ  આજે જરૂરી છે
પેહલા pc ના હતા પણ આજે બધું online છે એના પૈસા
પેહલા પેન્શન ઓછા હતા આજે ઘણો વધારો થયો છે
આ પેન્શન યોજના એ જ સરકારે કરી રદ પણ લાભ થશે કર્ણકે સમાજમાં 80 %લોકો ને પેન્શન નથી મળતું જેથી સરકારે america જેવું કરવું જોઈએ દરેકને સમાન પેન્શન હોવું જોઈએ કોઈને અન્યાય ના થવો જોઈએ private માં કઈ પેન્શન આપે છે

પેહલા પબ્લિક ઓછી હતી પણ આજે એ તમે જ જોઈ શકો છો

Comments

Popular posts from this blog

દઢ

વાતો વાતો થકી પણ કહ્યા કરે જયારે જોવું તયારે રડ્યા કરે મારા મન માં મનમાં નથી હવે તને જોવા જયારે જતી રે કહેવું કહેવું પડે પણ કહ્યા કરે મારા રાહ માં તું તો જડયા કરે ના જોવું છે ...

ફુ

તને પ્રેમ કરનારા હજારો છે પણ તને પ્રેમ થી સ્નેહ અને લાગણી કરનારો હું એક છું તારી લાગણી કરનારા અનેક છે પણ તારી લાગણી સમજનારો હું એક છું તારી વાતો કરનારા અનેક છે પણ તારી વાતો ...