આ બાજુ મારી આ ત્રીજી અને same ફિલ્ડ ની જોબ હતી મેં તરત જ નોટિસ period ફરીને પાછો પોતાના શહેર માં આવી ગયો. ને એ બધું જ ભૂલી ગયો કે જેને મેં પેહલી વાર પ્રપોઝ કર્યો હતો એ પણ ભૂલી ગયો કે મેં એ updown ...
કહેવા માટે શબ્દો નથી રહેવા માટે જગ્યા નથી સાંભરવા માટે લોકો નથી અને છેલ્લે જીવવા માટે એક સારી જિંદગી નથી