આ બાજુ મારી આ ત્રીજી અને same ફિલ્ડ ની જોબ હતી મેં તરત જ નોટિસ period ફરીને પાછો પોતાના શહેર માં આવી ગયો.
ને એ બધું જ ભૂલી ગયો કે જેને મેં પેહલી વાર પ્રપોઝ કર્યો હતો એ પણ ભૂલી ગયો કે મેં એ updown કરતો હતો . આ એક સારી trick હતી કે મને ભૂતકાળ તો યાદ રહે છે પણ એમને કરેલા અને મારી સાથે કરેલા કર્યો યાદ નથી રહેતા નહીંતર હું પણ કબીરસિંહ થઈ ગયો હોત.
આ બાજુ મને નવી જોબ માંથી તરત જ ફોને આવ્યો કે તમારે બીજી સિટી માં જવાનું છે ને આ બાજુ મારી જોબ છૂટી ગઈ હતી ને હવે 150 km દૂર જવાનું કહેતા હતા હવે શું કરવું ને શુ ના કરવુ એ કઈ ખબર પડતી ના હતી. મેં નક્કી કર્યું કે હું એ કરીશ હું ત્યાં જઈશ updown કરીશ. પણ એ સિટી માં જતા 3 કલાક થતા હતા ને ત્યાં મારો પહેલો દિવસ આમતેમ કરવા માં ગયો આ બાજુ મને માત્ર પેલીના વિચાર આવતા હતા2 વર્ષ એની સાથે રહ્યો તો પણ છેલ્લા 6 મહિના માં એને શુ જાદુ કરી દીધો એ મને પણ ના ખબર પડી.
એ દિવસે બપોરે કંટાળી ને હું મારા નજીક માં રહેતા મિત્ર ને ત્યાં જતો રહ્યો. હવે શરૂઆત થઈ છે ઘરે જવાની ને હવે હું રાત્રે 7 ને 30 સે ઘરે જવા નીકળ્યો ને રાત્રે
Comments
Post a Comment