જ્યારે કોઈ તમારી નજીક આવે વારંવાર બોલાવે અને આપણી પણ ઈચ્છા હોય કે એ બોલવે તો એવું લાગે કે ભગવાને આપનું સાંભળી લીધું પણ એવું નથી હોતું સામેથી મળેલું અને વારંવાર મળવા અને ફોને કરવા માટે બોલાવે તો માની લેવું નહીં કે આપણે એની મદદ કરીએ છીએ પણ એ કામ કઢાવા આપણી પાસે આવે છે ને આપણે બસ એનું કામ કરતા રહીએ છીએ એ જેમ કહે તેમ કરતા રહીએ છીએ છેલ્લે ખબર પડે તો પાસત્તાવો
કહેવા માટે શબ્દો નથી રહેવા માટે જગ્યા નથી સાંભરવા માટે લોકો નથી અને છેલ્લે જીવવા માટે એક સારી જિંદગી નથી