વાત તારી મારી છે આ જોડી સારી છે
આજે કહું મેં તને
મારા દિલ માં વસી છે દિલ થી કહી છે
આજે કહું મેં તને
પહેલી વાર મળી છે જિંદગી નવી બની છે
બસ રાહ જોયા કરું મેં હવે
બ્લોક કરીને નંબર કાઢીને
યાદ કર્યા કરું મેં હવે
વાત તારી મારી છે આ જોડી સારી છે
આજે કહું મેં તને
Comments
Post a Comment