Skip to main content

Election 2017

ભક્ત કહીને પોતે ભસાઈ ગઈ ભક્તો એટલે જેના પ્રત્યે આદર હોય લાખો ની સંખ્યા માં લોકો તેને આદર કરતા હોય તેને બીજા માટે જીવતો હોય અને મદદ કરવા સદાય તત્પર હોય લોકો તેને મસીહા માનતા હોય તેના આવવા થઈ પોતાની જિંદગી માં ફરક પડ્યો હોય(heart operation cost less ) અન્યાય ન થાય તેના માટે સેવા(યોજના) પર સેવા(યોજના) કરતો હોય.. જીવન જીવવા ની દિશ બતાવતો હોય (યોગ )
ભક્તો એક ના હોય અનેક હોય એક હોય તો તેને ભક્ત એમનેમ ના થાય કાઈ બીજા માટે કરે તો થાય એ સમજી લેવું જોઈએ વિરોધીને
14 વર્ષ થઈ વિરોધી ઉપર હતી છતાં એક ભક્ત ના બનાવી શકી ને 1 વર્ષ માં 56 ichhe એક નહીં અનેક બનાવી ને વિરોધીને  ભક્ત બોલવામાં મઝબુર કારી દીધા

Comments

Popular posts from this blog

no more

જો તમે કોઈ ઘટના બનવા માટે ફોર્સ કરો તો તમારી યોજના ઉંધી જ વળે સબંધ પણ એવું જ છે એમાં તમારે ધાર્યું કશું નથી થતું.

વોટ ફોર ગુજરાત

વોટ જરૂર થઈ આપજો પણ તમારી કંપની માં રજા આપશે? હા સરકાર કે તો આપે પણ ખરેખર રજા નથી આપતા એ વાત સત્ય છે કે શું? કદાચ તમેને જ ખબર જે નોકરી કરતું હોય હ વોટ જરૂથી આપજો કરણકે તમારી પાસે ...

एक नेता की जुबानी आज देश का जो युवा है वो युवा नही रह लेकिन युवा से भी आगे एक कदम और बढ़ गया है (मतलब युवा युवा नही बल्कि उससे आगे बुढ़ापे में चला गया है) आज जो भी देश मे हुवा वो में न...