Skip to main content

ગુજરાત 12

તમને શું લાગે છે આ વખતે .
છેલ્લા 70 વર્ષ થી એક જ રતન કે આ દેશ નું કાઈ ના થાય
છેલ્લા કેટલાક સમય થી એક નું એક રતન દેશ માં જે છે તે બધું 60 વર્ષ થી ચાલતું આવ્યું છે ને ચાલતું રહેશે
અટલે જ સારા લોકો દેશ છોડીને જતા રહે છે
જ્યારે લોકો વિદેશ માં google ,yahoo  NASA, જેવી કંપની માં કામ કરે છે અને ભારત પાછા નથી આવતા તો એવું કહેવાય છે કે જો એ આપણા દેશ માં જ કામ કરતો હોટ ISRo ને આગળ ના પહોંચાડતા.

પણ શું સમજવું  સહેલું છે વિચારવું અટલું સહેલું છે એનો અમલ કરવો  એટલો સહેલો છે
જ્યારે આપણે આવી વાતો કરતા હોય તો એનો વિચારી ને બોલવું જોઈએ
વોટ કરવો કે ના કરવો આ બધામાં આ જરૂરી છે અમુલ લોકો વોટ આપવા જય નહિ ને પછી સરકાર ની વાંક કાઢે તો આ એને બોલવાનો કોઈ અધિકાર 

Comments

Popular posts from this blog

ફુ

તને પ્રેમ કરનારા હજારો છે પણ તને પ્રેમ થી સ્નેહ અને લાગણી કરનારો હું એક છું તારી લાગણી કરનારા અનેક છે પણ તારી લાગણી સમજનારો હું એક છું તારી વાતો કરનારા અનેક છે પણ તારી વાતો ...

Secret is harmfull

बाते बहुत करता है वो बोलना नही आता लगता है उसको लेकिन जो ऐसे लोग देश मे रहके देश के नाम पर विदेश में देश की बुराई करेंगे तो देशके लोग क्या सोचेंगे एक डेस्क की सेवा करता है और व...