મને નથી ખબર કે હું કેટલું ભણ્યો છે મને નથી ખબર કે ભવિષ્ય શુ થવાનું છે જે થવાનું છે તે પણ એ કઈ એ પણ મને નથી ખબર જે થવાનું હશે તે થશે પણ જો તમે સાચા હસો તો કયારેય હાર નહિ થાય
જીવન અને મરણ વચ્ચે આપડે છુલ્યા કરીએ છીએ
કારણકે જીવન પણ મને નથી કબર કે કાલે શુ થવાનું. છે. એટલે કાલનું કામ આજે પતાવું એ પણ મને નથી ખબર
તો મને શું ખબર છે મને ખાલી અટલુ જ ખબર છે કે જે પણ કઈ આપડે વિચારીએ છીએ એ કોઈ દિવસ સાચું થતું નથી.
બસ આ ખબર હતી બીજુ કઈ ખબર નથી
કહેવા માટે શબ્દો નથી રહેવા માટે જગ્યા નથી સાંભરવા માટે લોકો નથી અને છેલ્લે જીવવા માટે એક સારી જિંદગી નથી
Comments
Post a Comment