Skip to main content

This begining

એ બધા રીતે સક્ષમ હોય છે વર્ષ  પત્યઆ પછી નોકરી ની તપાસ કરે કરે છે પણ એ iim માંથી બનેલો છે એ ને જોઈને એવી નોકરી નથી મળતી.ને અત્યાર સુધી 6કરી પણ નથી મળતી છેલ્લે ઘરે થઈ દબાણ આવતા તેને એક સામાન્ય નોકરી સ્વીકારી
નોકરી દરબમિયાં તેને એક છોકરી મળી પણ છોકરી બહુ શાંત સ્વભાવ ની હતી બોસ એની પાસે ઘણું કંબકરાવતો હયો જે એનું કામ ન હતું
એને દિવસ પસાર કર્તાવતે છોકરી ને સાથે એની ફ્રેન્ડ ને લઈ જતો હતો પણ એને એ વાત નું હજુ દુઃખ હતું કે તેને નોકરી ન હતી માડી હવસ ડિરે ડિરે તેને પ્યાર ધવા લાગ્યો હતો પણ તે બીજે try કરતો હતો
હવે તે જ્યારે પ્રપોઝ કરવા જાય છે તો તેને સમજાય છે કે એનું marriege નક્કી થઈ ગયું છે અને એ ઘરે ફૂલ તેને આપવા ને બદલે એના પતિ ને આપે છે જે તેનો કોલેજ માં ભણતો હોય છે પણ એ ત્યારે કશું પૂછતો નથી
હવે ધીરે ધીરે જીવન માં શુ કરવું શું ન કરવું એની પાસેથઈ શીખે છે એ એવી રીતે તેવા જય છે કે એના ફ્રેન્ડ ને પણ એ બધું રાત્રે આવીને કહે છે
હવે જ્યારે એ બીજે જોબ પર લાગવા માટે કરે છે તો એ એને બધીરીતે complete કરી મોકલે છે તયારે એને ઇવો અહેસાસ થાય છે કે કાશ આ મારી wife ે હોટ પણ એ બધું એના frd ને કહી ને નસીબ પર ચોધી દેવા કહે છે
એવમાં જ તેની સાથે બીજી frd આવે છે એને બહુ પસંદ પડે છે પણ એ ના પડે છે હવે વાત આવે છે કે એવામાં જ એના મમી પાપા આવે છે અને નોકરી માટે કહે છે તયારે તેને ઇવો અહેસાસ થાય છે કે જો સારી નોકરી નહિ હોય તો કશું જ નહીં થઈ એટલે એ બીજે ટ્રી કરે છે હવે જયારે બીજે ટ્રી કરે છે પણ એકે જગ્યા એ થઈ એને સારો રિસ્પોન્સ નથી મળતો હવે એ આગળ જાવા નીકળે છે એટલે જોબ છોડી દે છે જીવન થઈ કંટાળી જાય છે અને છોકરી ને ભૂલી જાય છે એ પોતાની કમનસીબી માને છે એ વખતે એ છોકરી નું તૂટી જાય છે પણ એ કોઈને જહેતી નથી બદનામ થવા હવે એની ઘરે આતા ફેરા મારે છે અને અને એક જગ્યા એ જવા સલાહ Aઆપે છે ત્યાં જઈને આવી ને ઇવો અહેસાસ થાય છે કે જે જોબ કરતો હતો તે એક થિર્ડ ક્લાસ ની હતો એનો experience તો પેલી છોકરી કરતી હતી એટલે એ વખતે બન્ને ઇન્ટરવ્યૂ આપવા જય છે પણ જ્યારે બીજી વાર જવાનું હોય છે તો એને ખબર પડી જાય છે એને પેલા ફર્ડ દ્વારા ખબર પડે છે હવે તે પોતાનું બધું કામ એને કરેલું અને વોલમાલ. કરી લે છે કર્ણકે નોકરી માં એનું કેટલીક વાર કામ આ કરતો હતો અને chelllએ select થાય છે અને એ છોકરી નો આભાર માને છે પણ તેને પ્રપોઝ કરી શકતો નથી કારણકે એને હજુ સુધી ખબર ના હતી કે તેનું તૂટી ગયું છે આ બાજુ એની મમ્મી એ બીજા marriage નક્કી કરી દીધા હતા અને જ્યારે વાત ની ખબર પડે છે તયારે એ લગન માં બોલાવે છે તયારે એની પેલો કોલે નો frd કહે છે પણ આ તો કઈ મૂવી નો શૉ ચાલે છે એમ કહી એના પપ્પા લગન કરવા રાજી થતા નથી સમાજ માં રહેવા માંગે છે એમ કહે છે
એટલે લગન થઈ જાય છે એ દિવસે એ ખૂબ દરે છે આ બાજુ એની wife ને ખબર પડી જાય છે પણ એની વિફે એને સમજાવે છે કરે વીતી ગયો કદાચ પાછું ન પણ આવી શકે પણ અફસોસ હશે તો આખી જિંદગી પસ્તાવું પડસે ભૂલી જવું હોય તો ભૂલી જવાનું નહિતર યાડ કરીને જીવવું હોય ભાવયીશય ભૂલી જવાનું
આ બાજુ એ પણ બીજા લગ્ન કરી દે છે સદનસીબે એની બોસ બની જાય છે અને એના પપ્પા સમજાવે છે કે જે થથ હોય એની પર ભાવ નહિ આપવાનો જે થવાનું છે એની પર ભાવ આપવાનો

Comments

Popular posts from this blog

ફુ

તને પ્રેમ કરનારા હજારો છે પણ તને પ્રેમ થી સ્નેહ અને લાગણી કરનારો હું એક છું તારી લાગણી કરનારા અનેક છે પણ તારી લાગણી સમજનારો હું એક છું તારી વાતો કરનારા અનેક છે પણ તારી વાતો ...

Secret is harmfull

बाते बहुत करता है वो बोलना नही आता लगता है उसको लेकिन जो ऐसे लोग देश मे रहके देश के नाम पर विदेश में देश की बुराई करेंगे तो देशके लोग क्या सोचेंगे एक डेस्क की सेवा करता है और व...