Skip to main content

Everythings happen in life

જિંદગી કદી વિચાર્યું ના હોય એવું વર્તમાનમાં થઈ જાય છે કદાચ એ ગમતું ના હોય એ ગમતું થઈ જાય
ખબર હોય કે એ સ્વાર્થ થી સ્વીકારવાનું છે છતાં એ સ્વીકારી લેવાય
ખબર હોય કે એ બીજા માટે છે છતાં એને પામવા મન થાય
ખબર નહિ ખોટું છે કે સાચું પણ પેહલા કરતા તો બધું પેહલા જેવું થઈ જાય
જીદદગી માં બધું પાસે આવીને જતું રહે ગમતું અગમતુ થઈ જાય સ્વાર્થ નું અસ્વાર્થ માં નિર્માણ થઈ જાય એના કરતાં પણ બહુ સારું મળી જાય

Comments