Skip to main content

આ બાજુ મારી આ ત્રીજી અને same ફિલ્ડ ની જોબ હતી મેં તરત જ નોટિસ period ફરીને પાછો પોતાના શહેર માં આવી ગયો.
ને એ બધું જ ભૂલી ગયો કે જેને મેં પેહલી વાર પ્રપોઝ કર્યો હતો એ પણ ભૂલી ગયો કે મેં એ updown કરતો હતો . આ એક સારી trick હતી કે મને ભૂતકાળ તો યાદ રહે છે પણ એમને કરેલા અને મારી સાથે કરેલા કર્યો યાદ નથી રહેતા નહીંતર હું પણ કબીરસિંહ થઈ ગયો હોત.

આ બાજુ મને નવી જોબ માંથી તરત જ ફોને આવ્યો કે તમારે બીજી સિટી માં જવાનું છે ને આ બાજુ મારી જોબ છૂટી ગઈ હતી ને હવે 150 km દૂર જવાનું કહેતા હતા હવે શું કરવું ને શુ ના કરવુ એ કઈ ખબર પડતી ના હતી. મેં નક્કી કર્યું કે હું એ કરીશ હું ત્યાં જઈશ updown કરીશ. પણ એ સિટી માં જતા 3 કલાક થતા હતા ને ત્યાં મારો પહેલો દિવસ આમતેમ કરવા માં ગયો આ બાજુ મને માત્ર પેલીના વિચાર આવતા હતા2 વર્ષ એની સાથે રહ્યો તો પણ છેલ્લા 6 મહિના માં એને શુ જાદુ કરી દીધો એ મને પણ ના ખબર પડી.
એ દિવસે બપોરે કંટાળી ને હું મારા નજીક માં રહેતા મિત્ર ને ત્યાં જતો રહ્યો. હવે શરૂઆત થઈ છે ઘરે જવાની ને હવે હું રાત્રે 7 ને 30 સે ઘરે જવા નીકળ્યો ને રાત્રે

Comments

Popular posts from this blog

no more

જો તમે કોઈ ઘટના બનવા માટે ફોર્સ કરો તો તમારી યોજના ઉંધી જ વળે સબંધ પણ એવું જ છે એમાં તમારે ધાર્યું કશું નથી થતું.

એક નેતા એ જોઈને એક વ્યક્તિ ને કીધું તમે જે રસ્તા પર જાવ છો ત્યાં કાંટા વધારે છે મારી ગાડી માં બેસી જાવ હું છોડી દાવ એ વ્યક્તિ એ ઇવો જવાબ આપ્યો કે આજે હું તમારી ગાડી મા જવ તો મને આ ગાડી આપી દો કાયમ માટે શાંતિ થઈ જાય નેતા એ કીધું દર 5 વર્ષે થાય એટલી મારી શાંતિનો ભંગ થઈ જાય છે ને જો તું. 5 વર્ષ પછી મને વોટ આપીશ તો આ ગાડી તારી પેલા વ્યક્તિ એ કીધું ઓકે લાવ મને આપ  નેતા

Turn

કોણ કઈ બાજુ turn લે છે એ કોને કશી ખબર પડતી નથી ખાસ કરીને છોકરી એ ચલાવેલી એકટીવા અને એનો .. Turn જ્યારે લેશે તો પહેલે આપડે સાવચેતી જવું પડે અને બીજો વ્યક્તિ પ્રેમ માં પડેલો વ્યક્તિ ક્...