Skip to main content

Posts

Showing posts from January, 2020

એક નેતા એ જોઈને એક વ્યક્તિ ને કીધું તમે જે રસ્તા પર જાવ છો ત્યાં કાંટા વધારે છે મારી ગાડી માં બેસી જાવ હું છોડી દાવ એ વ્યક્તિ એ ઇવો જવાબ આપ્યો કે આજે હું તમારી ગાડી મા જવ તો મને આ ગાડી આપી દો કાયમ માટે શાંતિ થઈ જાય નેતા એ કીધું દર 5 વર્ષે થાય એટલી મારી શાંતિનો ભંગ થઈ જાય છે ને જો તું. 5 વર્ષ પછી મને વોટ આપીશ તો આ ગાડી તારી પેલા વ્યક્તિ એ કીધું ઓકે લાવ મને આપ  નેતા

વાત

વાત તારી મારી છે આ જોડી સારી છે          આજે કહું મેં તને મારા દિલ માં વસી છે દિલ થી કહી છે આજે કહું મેં તને પહેલી વાર મળી  છે જિંદગી નવી બની છે  બસ રાહ જોયા કરું મેં હવે બ્લોક કરીને નંબર કાઢીને  યાદ કર્યા કરું મેં હવે વાત તારી મારી છે આ જોડી સારી છે  આજે કહું મેં તને