Skip to main content

એક નેતા એ જોઈને એક વ્યક્તિ ને કીધું તમે જે રસ્તા પર જાવ છો ત્યાં કાંટા વધારે છે મારી ગાડી માં બેસી જાવ હું છોડી દાવ
એ વ્યક્તિ એ ઇવો જવાબ આપ્યો કે આજે હું તમારી ગાડી મા જવ તો મને આ ગાડી આપી દો કાયમ માટે શાંતિ થઈ જાય નેતા એ કીધું દર 5 વર્ષે થાય એટલી મારી શાંતિનો ભંગ થઈ જાય છે ને જો તું. 5 વર્ષ પછી મને વોટ આપીશ તો આ ગાડી તારી પેલા વ્યક્તિ એ કીધું ઓકે લાવ મને આપ 
નેતા

Comments

Popular posts from this blog

વોટ ફોર ગુજરાત

વોટ જરૂર થઈ આપજો પણ તમારી કંપની માં રજા આપશે? હા સરકાર કે તો આપે પણ ખરેખર રજા નથી આપતા એ વાત સત્ય છે કે શું? કદાચ તમેને જ ખબર જે નોકરી કરતું હોય હ વોટ જરૂથી આપજો કરણકે તમારી પાસે ...

no more

જો તમે કોઈ ઘટના બનવા માટે ફોર્સ કરો તો તમારી યોજના ઉંધી જ વળે સબંધ પણ એવું જ છે એમાં તમારે ધાર્યું કશું નથી થતું.

છતાં fail

હવે એ દિવસો નજીક આવી ગયા હતા પણ મારે માટે એ દિવસો ઈવા લાગતા હતા જેમ કોઈ સ્વર્ગ માં કોઈ વસ્તુ પ્રાપ્ત થઈ હોય. એ સરકારી ભી એ મદદ ના કરી હોત તો કદાચ આ ના થયું હોત. મારા મતે એ મારું ઘર ...