Skip to main content

Ek અનુભવ

જ્યારે કોઈ આપણી પાસે આવે છે તો એવું લાગે છે કે કઈ કામ હશે એટલે આવે છે પણ કંઈક અલગ પ્રકારનો અનુભવ નથી થતો જ્યારે ખૂબ નજીક આવે છે તો એવું લાગે છે કે આ જિંદગી માં હું ડરું છું કશું કહેવાથી train માં મને chance માર્યો પણ એને વાપરતા નટુ આવડતું કઈ લાઇ જય છે એમને ખબર નથી પડતી મહેશું નથી થતું શુ કરું છું હું એ ખબર નથી પડતી પેહલી વખત જયારે આવું કઈ થયજ તું તો મને મારા પર ગુસ્સો આવતો હતો આજે મને મારી પર દયા આવે છે જિંદગીમાં શુ કરું છું શુ નથી કરતો એ ખબર નથી પડતી હવે વસ્તુ ક્યાં થઈ ક્યાં જાય છે એ ખબર નથી પડતી
જિંદગી ક્યાં જાય છે એ ખબર નથી પડતી
આગળ વળતું નથી કામ થતું નથી એવું લાગે છે જિંદગી માં મઝાક બની ગયો છું કામ માં જાણક બની ગયો છું
વાપરવું હતું મારે એ વસ્તુ પણ વપરાયો નહિ કારણકવ એ બીજા નું હતું જ્યારે બીજા નો માલ વેચવા જઈએ તો half કિંમત આવે આજે હું શું કરું છું મન ક્યાં છે મારું જિંદગી ક્યાં છે મારી એવું મન થઇ છે કે આત્મહયતા કરી પણ એ કરીને શુ કરું જે વિચારેલું એ મળી જશે એ કરવા માટે દરરોજ વિચારતો હતો એ થઈ જશે જિંદગી માં હું એકલો નથી


ડર પ્રેમ શાંત એ બધું જન્મ થઈ નક્કી થયું હોય છે જન્મ થઈ તારું ભવિષ્ય નક્કી થયું હોય છે નહિતર તું આમિર માં જન્મો હોટ

Comments

Popular posts from this blog

દઢ

વાતો વાતો થકી પણ કહ્યા કરે જયારે જોવું તયારે રડ્યા કરે મારા મન માં મનમાં નથી હવે તને જોવા જયારે જતી રે કહેવું કહેવું પડે પણ કહ્યા કરે મારા રાહ માં તું તો જડયા કરે ના જોવું છે ...

Gujarat @. Focus 3

શુ કહેવું છે તમારું શુ તમે એકલા છો આ રાજ્યમાં એક નક્કી કરેલી સેલરી વારા તમારા જેવા કોઈ યુવાન છે નહીં આ salary વારા તમને લાગે છે કે સરકાર માત્ર અમને જ ઓછી salary આપે છે થોડાક  સિકરશો ની ર...

ફુ

તને પ્રેમ કરનારા હજારો છે પણ તને પ્રેમ થી સ્નેહ અને લાગણી કરનારો હું એક છું તારી લાગણી કરનારા અનેક છે પણ તારી લાગણી સમજનારો હું એક છું તારી વાતો કરનારા અનેક છે પણ તારી વાતો ...