હું પોતે આ જીવન માં નિસફલ માણસ છું દરેક માં આગળ તો પોહચી જવ છું પણ લક્ષ્ય સુધી પોહચી શકતો નથી હું એટલો વકવાસ માણસ છું કે ભગવાન મને સપોર્ટ કરે છે કે નહીં મને જ નથી ખબર હું એટલો ન...
કહેવા માટે શબ્દો નથી રહેવા માટે જગ્યા નથી સાંભરવા માટે લોકો નથી અને છેલ્લે જીવવા માટે એક સારી જિંદગી નથી