હું પોતે આ જીવન માં નિસફલ માણસ છું દરેક માં આગળ તો પોહચી જવ છું પણ લક્ષ્ય સુધી પોહચી શકતો નથી
હું એટલો વકવાસ માણસ છું કે ભગવાન મને સપોર્ટ કરે છે કે નહીં મને જ નથી ખબર
હું એટલો નિસફલ છું કે જિંદગી ના દરેક પડાવ ઈવા સમયે આવે છે કે એ time imp હોય
કહેવા માટે શબ્દો નથી રહેવા માટે જગ્યા નથી સાંભરવા માટે લોકો નથી અને છેલ્લે જીવવા માટે એક સારી જિંદગી નથી
હું પોતે આ જીવન માં નિસફલ માણસ છું દરેક માં આગળ તો પોહચી જવ છું પણ લક્ષ્ય સુધી પોહચી શકતો નથી
હું એટલો વકવાસ માણસ છું કે ભગવાન મને સપોર્ટ કરે છે કે નહીં મને જ નથી ખબર
હું એટલો નિસફલ છું કે જિંદગી ના દરેક પડાવ ઈવા સમયે આવે છે કે એ time imp હોય
Comments
Post a Comment