હું એ તો તને નહતો કીધો ને મારી સાથે પ્રેમ કરવાનો
તું એ સામેથી મને તારા પ્રેમ માં ફસાવી દીધો
ખબર નહિ છોકરા ને કેમ એવું થાય છે કે છોકરી સામેથી પ્રેમ કરવા આવે તો જો આપણું પેહલી વાર હોય તો આપડે પડી જઈએ છીએ પછી ભલેને એ બીજા ની સાથે ચાલુ હોય
એને bf હોય આપડે જાણીએ તો પણ અને બધીજ રીતે થઈ ગયું હોય એ જાણતા પણ આપડે પડી જઈએ છીએ
એ એબી રીતે રમાંડશે કે જો એનો bf પર શંકા જાય તો એ આપણી બાજુ આવી જશે બન્નેવ રીતે એનો ત્રાજવો તો equal રાખશે પણ જો જેની સાથે ચાલુ થશે એ એકદમ બીકણ બાયલો હશે તો તો એને કઈક જમ્પલવું જ પડે ખબર નહિ દુનિયા આ શું બનાવ્યું છે
જિંદગી તો આ લોકોએ જ મજાક બનાવી દીધી છે
હસતો તો એને તો માત્ર frd ની જેમ રાખતો હતો પણ એ આપણને શુ સમજે શુ ખબર
શુ કહેવું છે તમારું શુ તમે એકલા છો આ રાજ્યમાં એક નક્કી કરેલી સેલરી વારા તમારા જેવા કોઈ યુવાન છે નહીં આ salary વારા તમને લાગે છે કે સરકાર માત્ર અમને જ ઓછી salary આપે છે થોડાક સિકરશો ની ર...
Comments
Post a Comment