કદાચ કશું કરવામાં કે કશું પામવામાં કે કશું કહેવામાં ઈચ્છા થતી હોય પણ એ ઈચ્છા સામેથી આવતી હોય અને ખબર હોય કે એ ઈચ્છા કદાચ ભવિષ્ય માં નુકશાન કરશે તો એ ભવિષ્યમાં નુકશાન દાયક બને છે રોગ અને દ્વેષ ને હંમેશા કન્ટ્રોલ કરવો જોઈએ
વાતો વાતો થકી પણ કહ્યા કરે જયારે જોવું તયારે રડ્યા કરે મારા મન માં મનમાં નથી હવે તને જોવા જયારે જતી રે કહેવું કહેવું પડે પણ કહ્યા કરે મારા રાહ માં તું તો જડયા કરે ના જોવું છે ...
Comments
Post a Comment