સર બોલાવે છે જૉબ મેં:સર કેવું આવું કે નાઈ સર:ઓક આવી જાઓ તમારું જ કામ હતું મેં:સર કાલે નહિ આવ્યા સર:આજે કોઈ .. મેં:સર જોવા જવાનું છે સર:ઓહ હમણાં તો જહોઈ ને આવ્યો તો એને ના પાડી દીધી ...
કહેવા માટે શબ્દો નથી રહેવા માટે જગ્યા નથી સાંભરવા માટે લોકો નથી અને છેલ્લે જીવવા માટે એક સારી જિંદગી નથી