સપનું સાચું થવું જોઈએ
બાકી કઈ બીજા ના વિચારો અપનાવવા નો શોખ નથી
નહિતર apple માઇક્રોસોફ્ટ અને ધીરુભાઈ દરેક ની સફળતા જોઈએ તો અલગ અલગ રીતે છે કોઈ રાતે મહેનત કરે છે તો કોઈ દિવસ ના તો કોઈ સવારે વહેલા ઉઠીને
સપનું સાકાર થવું જોઈએ બાકી
કઈ લોકોના સ્ટેટ્સ અને બજાર માં ઘણા એવા વિચારધારકો છે જે પૈસા થઈ વિચાર આપે છે તો ઘણા મફત માં એનો અમલ કરવો કે નહીં એ પોતાની પર depend કરે છે
બાકી આવું તો ઘણા બધા લખે છે કે શું કરીવુ કે શું નહિ કરવું
વાતો વાતો થકી પણ કહ્યા કરે જયારે જોવું તયારે રડ્યા કરે મારા મન માં મનમાં નથી હવે તને જોવા જયારે જતી રે કહેવું કહેવું પડે પણ કહ્યા કરે મારા રાહ માં તું તો જડયા કરે ના જોવું છે ...
Comments
Post a Comment