વધારે કરે પણ હોય ઓછું એનું નામ સરકાર
બતાવે વધારે ને હોય કઈ નહિ એનું નામ સરકાર
સપના બતાવે મોટા ને એ સપના બની જાય ખોટા એનું નામ સરકાર
પોતાના કાર્યકર ને ના આપી ને બીજા. ને આપે એનું નામ સરકાર
ટેક્સ એવી રીતે નાખે કે ખબર ના પડે એનું નામ સરકાર
લોકો ની જિંદગી સુધરે પણ એની સાથે એનું ટેન્શન પણ વધે એનું નામ સરકાર
એક રૂપિયો નહિ બહુ રૂપિયા કામ પાછળ ખર્ચે ને પછી તરત બગડી જાય એનું નામ સરકાર
વાતો વાતો થકી પણ કહ્યા કરે જયારે જોવું તયારે રડ્યા કરે મારા મન માં મનમાં નથી હવે તને જોવા જયારે જતી રે કહેવું કહેવું પડે પણ કહ્યા કરે મારા રાહ માં તું તો જડયા કરે ના જોવું છે ...
Comments
Post a Comment