Skip to main content

હધ

હવે તે કદાચ જ અહીંયા આવશે કારણકે મેં એને એવું કહી દીધું છે કે તારે જો અહીંયા આવવું હોય તો મારું અને તારું બન્નેવ ને અહીંથી જાવહ પડશે
મમ્મી : પણ એને કીધું કે નહીં કે કેમ આવું કર્યું
પપ્પા :હવે કેટલી વાર કહીશ મને કે કીધું કે નહીં તને એટલી બધી ચિંતા હતી તો જે વખતે આ બનાવ બન્યો તો એ વખતે તે એવું કહેતી હતી કે રહેવા દો ને 6કરો મારો છે મારો છે લે હવે બધાનો મારો થઈ ગયો. તને ચિંતા હતી તો કેમ મને રોકતી હતી કે ડવું કહેવા 6ઓકરો હજુ લગ્ન ન નથી થયું એટલે જે કરવું હોય તે કરવા દો જે કરવું હોય તે કરવા દો ને પછી મને કેટતી હતી કે મેં મારા સમય માં કઈ નથી કર્યું એને તો કરવા દો
મિત્ર: કાકા બસ હવે
પપ્પા : ના મારા સમય માં એવું નથુ થતું  ને અના સમય માં થઈ છે એ તને કેવી રીતે ખબર બોલ
મમી :બસ હવે બોલવાનું બેન્ડ કરો ને પેલી જે સોટી હતી વેલણ હતું એ બધુ લઈને આવો મારે રોટલી કરવી છે નહિતર હું.. મને બોલતા પણ આવડે છે સમય હતો અને આ છે એમાં તમે સાબરમતી નું પિતા હતા આજે ro નું પીવો છો એમ તમે એ વખતે રેખાબેન ને જોતા હતા આજે આ લોકો સુન્નીબેન ને જુવે છે એ વખતે અમિતજી ચલતા હતા આજે srk ચાલે છે એ વખતે કપિલ ચાલે  છે ને આજે ધોની
પિતા : ને એવું કેમ નથી કહેતી કઈ એ વખતે એક લાબુ ઘર હતું ને આજે રસોડા જેટલો તો રૂમ છે એ પણ 2 bhk એમા પણ મોંગખું એ વખતે વહુ ની જીભ અંડર હતી મોંની અને આજે તો એકદમ બહાર.

1
સ:ભાઈ કઈ કર હવે બહુ ઈચ્છા થઈ છે
દ:હા ભાઈ મને ઇ (જોઈને)ઈચ્છા થઈ છે
સ: ભાઈ એની વાત નથી કરતો ઘરે જવાની ઈચ્છા થઈ છે
દ:જો ભાઈ હમણાં તારા કારનામો અને તારા અપાર પ્રેમ ને કારણે જવાઈ એવું નથી નહિતર મને જ પેહલા ફાટી જશે
સ:હા પણ એક વાર જઈને આવીએ પછી જોઈને પાછા આવી જઈશું
દ:તું શાંતિ રાખ જઈશું તને લઈ જઈશું અને એ સાથે વાત નું વંતોર પણ બેન્ડ કરીશું હમણાં બકા શાંતિ રાખ
સ:એક વાર ખાલી જોઈને આવી જઈશું
દ:ઓકે ચાલ જઈએ તારું ઘરની બહુ યાદ આવે છે તો તારા ઘરે જઈએ મમ્મી પપા ને મળીએ પાછા
સ:અરે મેં મારા ઘરે નહિ પેલી ને ત્યાં જોવા જવાની વાત કરું છું
દ:ચાલ તો જઈએ માર ખાવા
એ ત્યાં જતી વખતે તે ત્યાં આવ્યો આને એના પપ્પા સામે
દ:મારા vala તારા કારખાનું આવ્યું
સ:કાકા કેવું ચાલે છે કારખાનું
કાકા:ચાલ જા નહિતર પોલીસને બોલવું છું
સ:હું કઈ સિટી માં આવ્યો છું કે તમે તમારા ભાઈને બોલવશો તમે શું બોલવશો હું જ બોલવું ચુ
પસી:બોલો ભાઈ
સ:આ મારો frd છે કહી દે આને
(પસી પર હાથ mukta)
Psi જરા અકળાઈને
:હા આ ભાઈ ને જાણતો નથી પણ frd છે તમારે કઈ પ્રોબ્લેમ છે 
ક:ના મારે નાઈ આને પ્રોબ્લેમ છે
સ:તટમે કર્ણના કેહતા હતા કે પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ ચવા બોલવું પોલિયા ને પોલિયા ને
Psi:તમે અમારા માટે આવા શબ્દો વવાપરો
ક:પોલિયો મારા ભી નું નામ છે જેને નામ પલય છે
પસી :સ્લેમ સાહેબ મને નતી ખબર કે તમે એમના ભઈ છો
ક:હવે ખબર ના પડી હોય તો જવ
પસી :જાવ
દ:સાહેબ
પસી :એ ભાઈ તમે કઈ ચાલ્યા મન્ડ પૈસા તો આપતા જાવ
દ:શેના પૈસા?
પસી:શેના શુ આ બધું તમારા માટે કર્યું એના
દ:હમ્મ પોલીસે અમારું કામ કર્યું એના
પસી:હા એના
દ:govt શુ આપે છે 7 મુ 8 મુ 9મુ
પસી:વો ભાઈ ગોવત ને વચ્ચે ની લેવાની અમરાઈ મહેનત ના છે
મો:પસી ચાલને ભાઈ જલ્દી ચાલ નાટક ચાલુ થઈ જશે
દ:વડ આતો દરમેબાજ નિકફઓ
પસી:હ તો મારું કામ છે એ કરવાનનું
તમે મારી સામે ડેકતા બોલ્યા પોલીસને બોલવા નો દ્રમો ના કરો એટલે હું આવ્યો તમે બોલ્યો એટલે.
દ:માં ચીસ આપી દે ભી એને દરમેભજ ના પૈસા

Comments

Popular posts from this blog

દઢ

વાતો વાતો થકી પણ કહ્યા કરે જયારે જોવું તયારે રડ્યા કરે મારા મન માં મનમાં નથી હવે તને જોવા જયારે જતી રે કહેવું કહેવું પડે પણ કહ્યા કરે મારા રાહ માં તું તો જડયા કરે ના જોવું છે ...

ફુ

તને પ્રેમ કરનારા હજારો છે પણ તને પ્રેમ થી સ્નેહ અને લાગણી કરનારો હું એક છું તારી લાગણી કરનારા અનેક છે પણ તારી લાગણી સમજનારો હું એક છું તારી વાતો કરનારા અનેક છે પણ તારી વાતો ...