વધારે કરે પણ હોય ઓછું એનું નામ સરકાર
બતાવે વધારે ને હોય કઈ નહિ એનું નામ સરકાર
સપના બતાવે મોટા ને એ સપના બની જાય ખોટા એનું નામ સરકાર
પોતાના કાર્યકર ને ના આપી ને બીજા. ને આપે એનું નામ સરકાર
ટેક્સ એવી રીતે નાખે કે ખબર ના પડે એનું નામ સરકાર
લોકો ની જિંદગી સુધરે પણ એની સાથે એનું ટેન્શન પણ વધે એનું નામ સરકાર
એક રૂપિયો નહિ બહુ રૂપિયા કામ પાછળ ખર્ચે ને પછી તરત બગડી જાય એનું નામ સરકાર
કહેવા માટે શબ્દો નથી રહેવા માટે જગ્યા નથી સાંભરવા માટે લોકો નથી અને છેલ્લે જીવવા માટે એક સારી જિંદગી નથી
Comments
Post a Comment