Skip to main content

સર બોલાવે છે જૉબ
મેં:સર કેવું આવું કે નાઈ
સર:ઓક આવી જાઓ તમારું જ કામ હતું
મેં:સર કાલે નહિ આવ્યા
સર:આજે કોઈ ..
મેં:સર જોવા જવાનું છે
સર:ઓહ હમણાં તો જહોઈ ને આવ્યો તો એને ના પાડી દીધી
મેં:સર મારા માટે નહીં મારા પપ્પા માટે
સર:ઓહ હમણાં તો તારી મમ્મી એ મારી સાથે વાત કરી હતી
મેં:પપ્પા માંગે એક ઘર જોવા જવાનું છે
ઓક
બિનની

Comments

Popular posts from this blog

no more

જો તમે કોઈ ઘટના બનવા માટે ફોર્સ કરો તો તમારી યોજના ઉંધી જ વળે સબંધ પણ એવું જ છે એમાં તમારે ધાર્યું કશું નથી થતું.

એક નેતા એ જોઈને એક વ્યક્તિ ને કીધું તમે જે રસ્તા પર જાવ છો ત્યાં કાંટા વધારે છે મારી ગાડી માં બેસી જાવ હું છોડી દાવ એ વ્યક્તિ એ ઇવો જવાબ આપ્યો કે આજે હું તમારી ગાડી મા જવ તો મને આ ગાડી આપી દો કાયમ માટે શાંતિ થઈ જાય નેતા એ કીધું દર 5 વર્ષે થાય એટલી મારી શાંતિનો ભંગ થઈ જાય છે ને જો તું. 5 વર્ષ પછી મને વોટ આપીશ તો આ ગાડી તારી પેલા વ્યક્તિ એ કીધું ઓકે લાવ મને આપ  નેતા

Turn

કોણ કઈ બાજુ turn લે છે એ કોને કશી ખબર પડતી નથી ખાસ કરીને છોકરી એ ચલાવેલી એકટીવા અને એનો .. Turn જ્યારે લેશે તો પહેલે આપડે સાવચેતી જવું પડે અને બીજો વ્યક્તિ પ્રેમ માં પડેલો વ્યક્તિ ક્...