એક નેતા એ જોઈને એક વ્યક્તિ ને કીધું તમે જે રસ્તા પર જાવ છો ત્યાં કાંટા વધારે છે મારી ગાડી માં બેસી જાવ હું છોડી દાવ એ વ્યક્તિ એ ઇવો જવાબ આપ્યો કે આજે હું તમારી ગાડી મા જવ તો મને આ ગાડી આપી દો કાયમ માટે શાંતિ થઈ જાય નેતા એ કીધું દર 5 વર્ષે થાય એટલી મારી શાંતિનો ભંગ થઈ જાય છે ને જો તું. 5 વર્ષ પછી મને વોટ આપીશ તો આ ગાડી તારી પેલા વ્યક્તિ એ કીધું ઓકે લાવ મને આપ નેતા
કોણ કઈ બાજુ turn લે છે એ કોને કશી ખબર પડતી નથી ખાસ કરીને છોકરી એ ચલાવેલી એકટીવા અને એનો .. Turn જ્યારે લેશે તો પહેલે આપડે સાવચેતી જવું પડે અને બીજો વ્યક્તિ પ્રેમ માં પડેલો વ્યક્તિ ક્...
Comments
Post a Comment