ફર્ક એટલો છે તમારા માં ને
મારામાં કે હું તે કઈ રીતે કહું
મારા માટે તું દિલ માં રાહ જોઈને બેસે છે કે તે કઈ રીતે કહું
કહવા માટે તો ગણું બધું છે
પણ છાતાય હું તને કઈ રીતે કહું
બસ કહેવું તો છે જ હવે તને
તો આવી જજે આ વેલેનટીન ના દિવસે પણ આ તને
હું કેવી રીતે હું કહું
Comments
Post a Comment