અમદાવાદ માં પહેલી વાર આવ્યો છું પહેલી વાર ઇન્ટરવ્યૂ આપ્યો રિજેક્ટ બીજી વાર આપ્યો રિજેક્ટ મારા frd મને કહી દીધું ચાલ ભાઈ હોવી મરાથી આટલી ગરમી મા નહીં રહેવાય ગરમી માં નહીં રહેવાય કે પુથપાદ પર નહીં રહેવાય કારણકે અમારા પેસા ખૂટી ગયા હતા.
મેં. એને સમજાવ્યો અને મારા પર ફોન આવ્યું કે જોબ જોઈતી હોય તો મારા માટે એક કામ કરવું પડશે અને મેં તરત જ હા પાડી દીધી આ જવાબ મારો નકહતો મારા frd. નો હતો. હવે મને ખબર નહીં પડતી કે શું કરવું. અમે દરરોજ ની જેમ 5 rs માં નાહવા જતા પે એન્ડ use માં અને પછી તરત ફોન આવ્યો કે આ દુકાન થી માલ લઈને બીજી દુકાન માં જવાનું છે પહેલા મને લાગ્યું કે દાણચોરી કારાવે છે કે શું મારે પોલીસે ના ચક્કર માં નથી પડવું માંન કે એતો મારે પણ નથી પડવું પણ હું તો આ તારા ભવિષ્ય માટે કરીશ મેં કીધું મારુ ભવિષ્ય આ કામ થી પોલીસે જવાનું લખેલું છે હવે પેલો ના માન્યો પછી જે દુકાન નું એડ્રેસ આપેલું તે દુકાન ગયા ગયા ખબર પડી કે જે માલ હતો તે ટેચનિકેલ હતો પણ damge હતો એટલે મને કીધેલું મારી ડિગ્રી પ્રમાણે હવે આ મારે બીજી ઓફિસે લાઇ જવાનું હતું ત્યાં મને કીધું કે આ કારોડો નો સમાન છે એટલે એકદમ શાંતિથી લાઇ જજે હું આપું એ ઓફિસે પર
હોવી મારે જરૂર હતી આ મન ની એટલે એનો આભાર માન્યો પછી ઓફિસે ગયો ત્યાં ખકબર પડી કે આ સમાન ની 1 rs પણ ના આવે અને મને નોકરી પર રાખ્યો હવે અમે એક રૂમ રાખ્યો હતો ત્યાં સાવેરે નોકરી જય રાત્રે આવતો અને
વોટ જરૂર થઈ આપજો પણ તમારી કંપની માં રજા આપશે? હા સરકાર કે તો આપે પણ ખરેખર રજા નથી આપતા એ વાત સત્ય છે કે શું? કદાચ તમેને જ ખબર જે નોકરી કરતું હોય હ વોટ જરૂથી આપજો કરણકે તમારી પાસે ...
Comments
Post a Comment