મને ખબર નથી હું કઈ જવ છુ
મને ખબર નહિ હું શું કરું છુ
મારી જિંદગી કઈ લઈ જાય છે એ મને નથી ખબર
મારુ જે સપનું હતું એ કદાચ એવું હોતું નથી
મેં જે વિચાર્યું હતું એવું થતું નથી
મેં જે જોયું હતું તે કદાચ મને યાદ નથી
જીત અને હર એ વારસા માં માલી લગે છે
મારા માટે મારી પેરેન્ટ્સ એ જે સપના જોયા હતા કે હું સારું ભણું પણ હું ભણ્યો ખરો પણ ગણ્યો નહિ. કારણકે હું જે અટયરે છુ એનાથી મારા સમાજ માં મને કોઈ ગણે નહીં અટલમાટે કે
હું એક સારા સમાજ માંથી આવું છું
એટલા માટે કે
મારા સમાજ માં પૈસા ની જ ઇચ્છત છે
એટલા માટે કે
મારા સમાજ માં જેનું માં છે તે માત્ર એક સારા વ્યક્તિ ને નહિ પણ સાદું ઘર હોય તો લગ્ન કરવાનું નહિ તો નહીં
કેમ કે મારા સમાજ માં મોટા ભાગ ની girl ભણેલી છે
કેમ કે અમારે સારા વ્યક્તિ તો છે પણ સારા પૈસા નથી
અમારી પાસે મન તો છે પણ ફિજીકલી ધન નથી
મને અફસોસ થઈ છે હું આ સમાજ માં જન્મો છુ
મને અફસોસ થાય છે હું આ એક એવો સમાજ બનવા જય રહો છે જ્યાં માત્ર દોલત ને પ્રથમ સ્થાન છે
મને અફસોસ છે કે હું જે છે છું એનાથી આનંદ છે પણ
હું જેમાંથી આવું છું એ મને દુઃખ થાય છે
મને ખેદ છે મારા માટે એક સારો વ્યક્તિ તો બની ગયો પણ સારા વ્યક્તિ માટે પૈસા ના બનાયા
મને એ વાત નો અફસોસ નથી કે સરકાર શુ કરે છે મને એ વાત નો અફસોસ છે જ્યારે વોટ માંગે છે તો મારા સમાજ surname જોઈને વોટ આપે છે પણ જ્યારે લગન ની વાત આવે તો પૈસા અને એક મોટું ઘર જુવે છે
મને લાગે છે દેશ તો દેશ છે પણ પૈસા એક સરખા નથી
મને નથી લકગતું કે હું શું કરું છું પણ હું જે પણ કરું છું એ બધું મારા સમાજ માટે કરું છું મને એ નથી ખબર કે હજુ પણ સમાજ ની વેલ્યુ છે પણ એ જરૂર થઈ કાઈશ
કે સમાજ કે આપણે ત્યાં જઈએ જઈએ પણ જયારે આપો વારો આવે તયારે કોઈ તમને નહિ કે કે ત્યાં જવું પડે છે
મને ખુબ દુઃખ થાય છે આ બધું લખતા પણ મને જે વિચાર આવ્યો તે લખું છું મેં અહીં કોઈ એક સમાજ નું નામ નથી લખ્યું પણ એ જરૂર થઈ કહીશ કે જે થયું જે એ લક પર થયું છે
Comments
Post a Comment