હવે તે કદાચ જ અહીંયા આવશે કારણકે મેં એને એવું કહી દીધું છે કે તારે જો અહીંયા આવવું હોય તો મારું અને તારું બન્નેવ ને અહીંથી જાવહ પડશે
મમ્મી : પણ એને કીધું કે નહીં કે કેમ આવું કર્યું
પપ્પા :હવે કેટલી વાર કહીશ મને કે કીધું કે નહીં તને એટલી બધી ચિંતા હતી તો જે વખતે આ બનાવ બન્યો તો એ વખતે તે એવું કહેતી હતી કે રહેવા દો ને 6કરો મારો છે મારો છે લે હવે બધાનો મારો થઈ ગયો. તને ચિંતા હતી તો કેમ મને રોકતી હતી કે ડવું કહેવા 6ઓકરો હજુ લગ્ન ન નથી થયું એટલે જે કરવું હોય તે કરવા દો જે કરવું હોય તે કરવા દો ને પછી મને કેટતી હતી કે મેં મારા સમય માં કઈ નથી કર્યું એને તો કરવા દો
મિત્ર: કાકા બસ હવે
પપ્પા : ના મારા સમય માં એવું નથુ થતું ને અના સમય માં થઈ છે એ તને કેવી રીતે ખબર બોલ
મમી :બસ હવે બોલવાનું બેન્ડ કરો ને પેલી જે સોટી હતી વેલણ હતું એ બધુ લઈને આવો મારે રોટલી કરવી છે નહિતર હું.. મને બોલતા પણ આવડે છે સમય હતો અને આ છે એમાં તમે સાબરમતી નું પિતા હતા આજે ro નું પીવો છો એમ તમે
વાતો વાતો થકી પણ કહ્યા કરે જયારે જોવું તયારે રડ્યા કરે મારા મન માં મનમાં નથી હવે તને જોવા જયારે જતી રે કહેવું કહેવું પડે પણ કહ્યા કરે મારા રાહ માં તું તો જડયા કરે ના જોવું છે ...
Comments
Post a Comment