Skip to main content

પૈસાવાદ -year 2050

શબ્દો બોલતા નથી જ્યારે મન માં રહે છે પણ શું કરવનું
કોઈને કહેવાતું નથી કારણકે એ શબ્દો ઘણા કઢીન છે જ્યારે કોઈને કહીએ તયારે એવું લાગે કે કઈ એને કઈશું ને પછી એ બધાને કહેશે ને કહી પણ દઈશું તો કડકચ આપણું તો નહીં જ ખેંચે કારણકે એ વખતે કદાચ મને નથી લાગતું કે એ મારી મદદ કરશે
જીવન જીવવા માટે એક  શબ્દ નો પ્રયોગ કરવો પડે કે એની પાસે છે પણ અપડી પાસે નથી શુ છે એની પાસે ને આપણી પાસે નથી મોજ નથી નથી આપણી પાસે જે પૈસા થઈ ખરીદય છે
પણ એની પાસે જો મોટી પોસ્ટ હશે અને પસીએ હશે પણ બતાવે નહીં તો એને નહિ કે એને પાસે છે પણ આપણી પાસે નથી પણ જો એનેય પાસે હશે પણ એ કેવી રીતે લાયો
એ કોઈ નહિ જુવે આજે દુનિયા શેની પર ચાલે છે
પૈસા પર દરેક ને ધનવાન બનવું છે દરેક ને પૈસા જોઈએ છે દરેક આગળ નીકળવા માંગે છે
પણ શું આટલું બધું મહત્વ થઈ ગયું છે પૈસા નું
જ્યારે સરદાર પટેલ હતા તત્યરે તે એક ચશ્માં અને અમુક કપડાં છોડીને ગયા હાતા તો આતયારે આટલું બધું તફાવત થઇ ગયું
સરકાર પણ માને છે કે બધું પ
પૈસા પર ચાલે છે જો તમે ટેક્સ નહીં ફરો ભલે ને તમારી પૈસા નથી તો કાયદા પ્રમાણે થશે બધું
શુ પૈસા નું મહત્વ હોય તો પૈસા જ આખી દુનિયા માં જય છે
પૈસા થઈ બધું થઈ છે ત્યાં જાતિવાદ નથી જુવાતો
આમુક વર્ષ પછી પૈસાવાદ જુવાશે તમેરે જુવો હોય તો જુજો
જેમ ફર્સ્ટ કલાસ માં તમે ટ્રેન માં બેઠા હોય અને અને આપડે general માં હોય તો કેવું લાગે એવું લાગશે શુ થશે એ વખતે જ્યારે પૈસાવાદ હશે
Income પ્રમાણે લગન કરશે
Income પ્રમાણે જીવશે
Income પ્રમાણે એકબીજા સાથે વાત કરશે
Income પ્રમાણે આજુબાજુ રહશે
Income પ્રમાણે સ્કૂલ માં admission લેશે ભલે ને ત્યાં right તો education follow થઈ કે ના થઇ કારણકે
Income કોની વધારે હશે politics માં minister ની એ પણ કરોડો ની
અને સ્કૂલ માં સંચાલન કોના હસ્તક હેઠળ હોય education ડીપાર્ટમેન્ટ ના એનો બોસ કોણ મિનિસ્ટર
આમ બધું income પર હશે
જો આપણે લોન લઈને બનવાનું છે
આપદે જો સમાજ માં રહેવું હોય તો કઈ નહિ કરવું પડે કારણકે એ વખતે સમાજ જેવું કંઈ નહીં હોય પૈસામજ હશે પૈસા પ્રમાણે સમાજ
પૈસા જ બધાના સર્વોપરી હશે
સામાન્ય માણસ માટે એ દિવસે કોઈ જગ્યા નહિ હોય

                                 Year 2050

Comments

Popular posts from this blog

દઢ

વાતો વાતો થકી પણ કહ્યા કરે જયારે જોવું તયારે રડ્યા કરે મારા મન માં મનમાં નથી હવે તને જોવા જયારે જતી રે કહેવું કહેવું પડે પણ કહ્યા કરે મારા રાહ માં તું તો જડયા કરે ના જોવું છે ...

Gujarat @. Focus 3

શુ કહેવું છે તમારું શુ તમે એકલા છો આ રાજ્યમાં એક નક્કી કરેલી સેલરી વારા તમારા જેવા કોઈ યુવાન છે નહીં આ salary વારા તમને લાગે છે કે સરકાર માત્ર અમને જ ઓછી salary આપે છે થોડાક  સિકરશો ની ર...

ફુ

તને પ્રેમ કરનારા હજારો છે પણ તને પ્રેમ થી સ્નેહ અને લાગણી કરનારો હું એક છું તારી લાગણી કરનારા અનેક છે પણ તારી લાગણી સમજનારો હું એક છું તારી વાતો કરનારા અનેક છે પણ તારી વાતો ...