કેટલા દિવસ બાકી છે એક વર્ષ બાકી હજુ પણ શું શું મેં કામ કર્યું છે કોઈ કહે છે કે ઇકોનોમિક તો એને જ વધારે ભાવતી હતી
ઇકોનોમી વધારે ફાવતી હોય તો હું માત્ર એક જ સવાલ પૂછીશ કે ઇકોનોમી ને ને આગળ વધારવા શુ કરવાનું ઇકોનોમી ને આગળ વધારવા અને દેશ માં ફાળો આપવા ડોલર નો ભાવ નીચો રાખવાનો પણ કેવી રીતે આ બધું એક સામાન્ય અને ગરીબ પરિવાર જેને ડોલર હાથ માં નથી પકડો તો એને કેવી રીતે ખબર પડશે કે એની પર દેશ ચાલે છે એને કેવી રીતે ખબર પડશે કે આપણે ઇન્ટરનાશનલ લેવલ પર છીએ એમાયથી ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ થઈ છે એ બધું ડોલર પર થઈ છે
તો જો ડોલર નો ભાવ ઓછો હોય તો અહીંયા જે વસ્તુ ઈમ્પોર્ટ થતી હોય એનો ભાવ ઘટે અને જે એક્સપોર્ટ થતી હોય એને ફાયદો થઈ કારણકે એને તો ડોલર માં ભાવ ચૂકવવાનો
તોઆ બધું મને પણ નથી ખબર કે કેવી રીતે થાય
પણ ધીરે ધીરે મને ખબર પડી કે જો અમેરિકા કેમ વિશ્વ પર રાજ કરે છે કારણકે એની મોટા ભાગ ની કંપનીઓ બીજા દેશ માં છે અથવા તો એની પ્રોડક્ટ બીજા દેશ માં છે
Example
Dell ,hp,general motor,twitter,microsoft,amazon many nore
આતો મને ખબર છે તે કીધી પણ સૌથી વધારે કંપની રાજ કરે છે કે uae ની કિંમત આપડા કરતા વધારે છે કેમ કે આપણે ત્યાંથી crude ઓઇલ ઇમપર્ટ કરીએ છીએ અને મોટા ભાગ ના રાજ્યમાં જ્યાં આપડે એક્સપોર્ટ કરીએ છીએ પણ ઇમપર્ટ ઓછું કરીએ ત્યાં આપડા પૈસા વધારે છે બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા વગેરે
પણ જ્યાં આપડે જે વધારે પૈસા ની વસ્તુ હોય અને એને ઈમ્પોર્ટ કરીએ તો એક્સપર્ટ નો ratio ઘટી જાય છે
એટલે made ઇન ઇન્ડિયા જ્યારે થઈ ચાલુ થયું છે ત્યારથી એક્સપર્ટ નું પ્રમાણ વધી ગયું છે તે 2014 માં ડોલર 64 અને આજે ડોલર 63 બતાવે છે જ્યારે 2008 માં 50 અને 2014 64 હતો
એટલે જો ડોલર નો ભાવ વધશે તો એની અસર આપડા સામન્ય જોવન પર પડશે જે ચોખા પેટ્રોલ અને બીજી ચીજવસ્તુ જે ઇમપર્ટ થઈને આવી હોય એને પર ભાવ વધારો થાય એટલે એક ભાઈ ને હમણાં યાદ આવ્યું કે made ઇન ચાઇના છે તે મારે મળે ઇન ઇન્ડિયા કરવું છે એને 2008 કે 9 માં યાદ નહતું આવ્યું .
વાતો વાતો થકી પણ કહ્યા કરે જયારે જોવું તયારે રડ્યા કરે મારા મન માં મનમાં નથી હવે તને જોવા જયારે જતી રે કહેવું કહેવું પડે પણ કહ્યા કરે મારા રાહ માં તું તો જડયા કરે ના જોવું છે ...
Comments
Post a Comment