મગજ ના સોંપનમાં હતો આખા વર્ષમાં સૂતેલો હતો છતાં નવા વર્ષમાં wish તો બધાને કરવાનું જ.
હા એ જરૂર થી લાગશે કે કદાચ આપણી પાસે કાઈ રહી નથી ગયુને.
કદાચ રહી ગયું હોય તો નવા વર્ષમાં પૂરું કરી દઈશું.
કદાચ રહી ગયું હોય હોય તો રહી જાવા થઈશું .કદાચ પુરી થઈ ગયું હોય તો યાદ કરી લઈશું. કદાચ જાણ બહાર હોય તો જાણ માં લઈશું. કદાચ ભૂલચૂક થઈ હોય તો માફ કરી દઈશું. બસ આ કદાચ માં જ કહેવાનું ભૂલગ્યું કે
# નવું વર્ષ છે તો કદાચ તમને wish ના કર્યું હોય તો happy new year કહી દઈશું
તને પ્રેમ કરનારા હજારો છે પણ તને પ્રેમ થી સ્નેહ અને લાગણી કરનારો હું એક છું તારી લાગણી કરનારા અનેક છે પણ તારી લાગણી સમજનારો હું એક છું તારી વાતો કરનારા અનેક છે પણ તારી વાતો ...
Comments
Post a Comment