કોણ કઈ બાજુ turn લે છે એ કોને કશી ખબર પડતી નથી
ખાસ કરીને છોકરી એ ચલાવેલી એકટીવા અને એનો ..
Turn જ્યારે લેશે તો પહેલે આપડે સાવચેતી જવું પડે
અને બીજો વ્યક્તિ પ્રેમ માં પડેલો વ્યક્તિ ક્યારે કઈ બાજુ turn લેશે એ ખબર પડતી નથી.
ખોવાયેલો રસ્તો ક્યારે કઈ બાજુ turn લઈને જવાનું કઈ ખબર પડતી નથી.
અને politics માં પડેલા આપણા પ્યારા નેતા
ક્યારે turn લઈને પાર્ટી change કરશે એ કઈ ખબર પડતી નથી.
જયારે પણ turn લે તો કોઈને નુકસાન તો કોઈને ફાયદો.
જો તમે કોઈ ઘટના બનવા માટે ફોર્સ કરો તો તમારી યોજના ઉંધી જ વળે સબંધ પણ એવું જ છે એમાં તમારે ધાર્યું કશું નથી થતું.
Comments
Post a Comment