બંદ કરો એ બધું જેનાથી આપણા જ લોકો ને કઈ મળતું ના હોય
બંદ કરો એ બધું જેનાથી આપડા પૈસા ને બીજા ને જોબ અપાઈ છે અને જમીન આપણી જાય છે
બંદ કરો એ બધું જેનાથી આપના લોકો કોન્ટ્રાક્ટ માં કંપની માં નોકરી કરવી પડે છે
બંદ કરો એ દરેક વસ્તુ જે આપડા માટે નથી પણ પોતાનો વોટ બચાવવા અપડો ઉપયોગ કરે છે
બંદ કરો એ ઉત્સવ જેનાથી લોકો ને કઈ ફાયદો થતો નરહી
તને પ્રેમ કરનારા હજારો છે પણ તને પ્રેમ થી સ્નેહ અને લાગણી કરનારો હું એક છું તારી લાગણી કરનારા અનેક છે પણ તારી લાગણી સમજનારો હું એક છું તારી વાતો કરનારા અનેક છે પણ તારી વાતો ...
Comments
Post a Comment