આ તો કેવું દેશ નું મારખું છે કે જેને જોઈએ એને education માટે કોલેજ ખોલવા આપી દે છે આ માત્ર આપડા રાજ્ય માં જ નહીં પરંતુ આખા દેશ માં આવું ચાલે છે કેમ દેશ માં engineer લોકો ને પૂરતું નોલેજ નથી મળતું
એનું તો શું કારણ છે કે બીજા દેશ માં વધારે ફી હોવા છતાં પણ ત્યાં લોકો જાય છે અને એમને જે આવડે છે તે
કેમ જાપાન આગળ છે
કેમ ચાઇના આગળ છે made ઇન ચાઇના જ હજુ સુધી બને છે
કેમ આવું થાય છે
કોઈ દિવસ કોઈએ એવું વિચાર્યું છે કેમ કેમ આપડે પાછળ છીએ
આપડે અમેરિકા જઈને તો એક દમ નોલેજ વાડા થઈ જઈએ છીએ કેમ?,
આજે distance કરનારા આગળ છે કેમ
કેમ આવું થાય છે
જે કોલેજ માં શિક્ષણ નું ધોરણ છે તે કદી વિચાર્યું છે કે કેવું હશે
જો તમે કોલેજ ખોલો છો તો તેમાંથી બહાર નીકળતા લોકો ને રોજગારી પુરી પદવી જવાબદારી જે તે કોલે ની હોય એવું પ્રમાણપત્ર આપવું જોઈએ કે તમને આટલા ની જોબ મળશે કે પછી તમને business માં કેવી રીતે આગળ વધાઈ એની જાણકારી એવી જોઈએ
પણ આપણે ત્યાં તો એવું ચાલે
કે જે કોલે નો પ્રોફેસર હોય તે જ કલાસ એટલે કે ટ્યૂશન લે અને વધારે ફી લે.
હા આપડે એવું કિશું કે એમની સેલરી વધારવી જોઈએ
હ 1975 માં ટ્યૂશન નહતા કરતા અને સેલરી પર નહિ શુ કાલે ભણાવવા નું છે એની પર ધ્યાન અપટતા હતા
આજે જે પણ કઈ જે તે પૈસા છે
પૈસા ઇસ magical trit
પૈસા વગર કઈ થતું નથી
મને એ નથી ખબર કે શું કરવાનું છે કે શું થવાનું છે
પણ એટલું જરૂર કહેવાય કે જે કોલેજ ખુલી ગઈ છે તે બંદ થવી જોઈએ તેમાં જે government ના નિયમ છે એના મુજબ ઇન્સ્ટ્રુમેન્ટ હોતા નથી
ઇન્સ્ટ્રુમવનન્ટ હોય તો દરેક સ્ટુડન્ટ ને ધ્યાન અપાય એવું પ્રેસિટીકાલ હોતું નથી
જો આવું ને આવું ક થતું રયુ તો જે સ્કૂલ માં 1975 માં private માં નહતા પણ government માં ભણતા હતા તે આજે private તરફ વળી રહ્યા છે જે લોકો અત્યારે government કોલે માં ભણતા હતા તે future માં તમારે જોવાનું છે હવે
તને પ્રેમ કરનારા હજારો છે પણ તને પ્રેમ થી સ્નેહ અને લાગણી કરનારો હું એક છું તારી લાગણી કરનારા અનેક છે પણ તારી લાગણી સમજનારો હું એક છું તારી વાતો કરનારા અનેક છે પણ તારી વાતો ...
Comments
Post a Comment