મારો ઈરાદો નહતો તને પ્યાર કરવાનો છતાં પ્યાર કરી દીધો
મારો ઈરાદો નહતો તને બીજું સમજવાનો છતાં મેં સમજી લીધો
મારા માટે જે કઈ હતું એ તારા લીધે ભૂલી ગયો
જિંદગી ની હરેક મજા મોજ થી જીતો હતો
તારા લીધે હું એકલતા થી જીવું છુ
હું ભલે હસતો છું પણ હસતો નથી
હું ભલે કામ કરૂં છું પણ કરતો નથી
હું ભલે વાતો કરું છું પણ વાર્તાલાપ કરતો નથી
હરેક પલ સમાય ગઈ છે સ્મશાન માં
ક્યારે પાછી આવશે એ મને પણ નથી ખબર
તું કહી દે કે દૂર રહી દે
પાસ આવીને તું હંફાવે છે દૂર જઈને તું રડાવે છે
દિલ થી કઈ કરવા જાવ છું તો દિલ નથી મણતું
જિંદગીની life માં ફરવા જાવ છું તો સમય નથી જાણતો
કરણકે
દિલ. અને સમય તને આપ્યા છે
તને પ્રેમ કરનારા હજારો છે પણ તને પ્રેમ થી સ્નેહ અને લાગણી કરનારો હું એક છું તારી લાગણી કરનારા અનેક છે પણ તારી લાગણી સમજનારો હું એક છું તારી વાતો કરનારા અનેક છે પણ તારી વાતો ...
Comments
Post a Comment