વિશ્વાસ કોની પર કરવો કોની પર ના કરવો એ જિંદગી બતાવે છે
તમને કામ માટે use કરી એ ફેંકી દે છે એ પણ જીગી બતાવે છે
ભલે તમને એ વસ્તુ ના મળે અને જો એક વસ્તુ પાછળ વધારે લોકો પડ્યા હોય અને એ આસાની થઈ મળી જાય તો સમજી લેવું કે એ તમારો use કરે છે
કારણકે એ વખતે તમને એક જ દિશા માં દેખાશે
જીવન જરૂરી નથી કે કેવી રીતે જીવવું જીવન તો ગાંધીજી 7 0 વર્ષે જીવ્યા અને સ્વામીવિવેકનડ 40 વર્ષે આપડે
એવું નહિ માનવું કે ઉંમર થઈ ગઈ તો હારી ગયા છીએ ઉંમર થઈ ગઈ તો હવે એ ક્યારે મળશે જિંદગી એક અણમોલ ચીજ છે જેને જીવવી હોય તે ગમે તયારે નજીક આવીને જીવે છે
રાજીવ ગાંધી ને ખબર પણ નહતી કે એ કદાચ pm બની શકશે કારણકે એ એક પાયલોટ હતા
ધીરુભાઈ ને નક્કી નહોતું કે investment કર્યું છે તો ફાયદો થશે
એ એક રિસ્ક છે
તમે જ્યારે ઓન કઈ કરો તો વિશ્વાસ રાખો એની પર જે તમને ઓળખે ત્યારથી તમારી સાથે
વોટ જરૂર થઈ આપજો પણ તમારી કંપની માં રજા આપશે? હા સરકાર કે તો આપે પણ ખરેખર રજા નથી આપતા એ વાત સત્ય છે કે શું? કદાચ તમેને જ ખબર જે નોકરી કરતું હોય હ વોટ જરૂથી આપજો કરણકે તમારી પાસે ...
Comments
Post a Comment