વાત તારી મારી છે જોડી સારી છે આજે કહું મેં તને
મારા દિલ માં બસી છે દિલથી રહી છે આજે કહું મેં તને
વાત તારી મારી છે જોડી સારી છે આજે કહું મેં તને
જાણે જોયા વગર પણ સારી લાગી છે આજે કહું મેં તને
કહેવા માટે શબ્દો નથી રહેવા માટે જગ્યા નથી સાંભરવા માટે લોકો નથી અને છેલ્લે જીવવા માટે એક સારી જિંદગી નથી
Comments
Post a Comment