કદાચ લોકોને હસવું ગમે છે પણ અંદર થઈ રડવું ગમે છે.
કદાચ લોકોને laughter શૉ જોવાનોગમે છે પણ
રડવા માટે નો સાથ નથી ગમતો
કોઈનેને કોઈને કઈક રીતે પ્રોબ્લેમ હોય છે પણ કોન્ડ કહેવું એ ખબર નથી હોતી
કહેવા માટે શબ્દો નથી રહેવા માટે જગ્યા નથી સાંભરવા માટે લોકો નથી અને છેલ્લે જીવવા માટે એક સારી જિંદગી નથી
Comments
Post a Comment