Skip to main content

રી

હું એ તો તને નહતો કીધો ને મારી સાથે પ્રેમ કરવાનો
તું એ સામેથી મને તારા પ્રેમ માં ફસાવી દીધો
ખબર નહિ છોકરા ને કેમ એવું થાય છે કે છોકરી સામેથી પ્રેમ કરવા આવે તો જો આપણું પેહલી  વાર હોય તો આપડે પડી જઈએ છીએ પછી ભલેને એ બીજા ની સાથે ચાલુ હોય
એને bf હોય આપડે જાણીએ તો પણ અને બધીજ રીતે થઈ ગયું હોય એ જાણતા પણ આપડે પડી જઈએ છીએ
એ એબી રીતે રમાંડશે કે જો એનો bf પર શંકા જાય તો એ આપણી બાજુ આવી જશે બન્નેવ રીતે એનો ત્રાજવો તો equal રાખશે પણ જો જેની સાથે ચાલુ થશે એ એકદમ બીકણ બાયલો હશે તો તો એને કઈક જમ્પલવું જ પડે ખબર નહિ દુનિયા આ શું બનાવ્યું છે
જિંદગી તો આ લોકોએ જ મજાક બનાવી દીધી છે
હસતો તો એને તો માત્ર frd ની જેમ રાખતો હતો પણ એ આપણને શુ સમજે શુ ખબર

Comments

Popular posts from this blog

દઢ

વાતો વાતો થકી પણ કહ્યા કરે જયારે જોવું તયારે રડ્યા કરે મારા મન માં મનમાં નથી હવે તને જોવા જયારે જતી રે કહેવું કહેવું પડે પણ કહ્યા કરે મારા રાહ માં તું તો જડયા કરે ના જોવું છે ...

ફુ

તને પ્રેમ કરનારા હજારો છે પણ તને પ્રેમ થી સ્નેહ અને લાગણી કરનારો હું એક છું તારી લાગણી કરનારા અનેક છે પણ તારી લાગણી સમજનારો હું એક છું તારી વાતો કરનારા અનેક છે પણ તારી વાતો ...