1 day
જ્યાં સુધી નાના વસ્તુ કે માણસ ના નાના કામ ને ના સમજીએ ત્યાં સુધી મોટા ના થવાય
ક્રોધ પર કંટ્રોલ કરવાનથી વિશ્વને પણ જીતી શકાય છે
#uttam shrama
જો તમે કોઈ ઘટના બનવા માટે ફોર્સ કરો તો તમારી યોજના ઉંધી જ વળે સબંધ પણ એવું જ છે એમાં તમારે ધાર્યું કશું નથી થતું.
Comments
Post a Comment