Skip to main content

બહુ યાદ આવે છે સાલું
સાથે સીરીયલ જોવાનું બહુ યાદ આવે છે
સાથે bapanah જોવાનું
સાથે બેસીને flut કરવાનું
બહુ યાદ આવે છે સાલું
તારી સાથે બીજાની વાત કરવાનું બહુ યાદ આવે છે
તારા જૂદ્ધુ ને સાચી માની લેવાનું બહુ યાદ આવે છે
તારી બેગ માંથી ચા.... કાઢી લેવાનું બહુ યાદ આવે છે
તારા ચશ્માં સંતાડી દેવાનું બહુ યાદ આવે છે
બહુ યાદ આવે છે
તારી દરેક વાતો ને સાથ આપવાનું બહુ યાદ આવે છે
તારા ગામ ના મીઠાઈ બહુ યાદ આવે છે
તારી સાથે bike ઉપર જવનું એ પણ બ્રેક કંટ્રોલ કરીને તને કઈ ના થાય એ બહુ યાદ આવે છૅ
તારી ઉપર પાણી નાખેલું એ બહુ યાદ આવે છે
દરેકમાં રતું જ યાદ આવે છે
તારા પાર્ટનર હોવા છતાં પણ તને પ્રપોઝ મારવાનું બહુ યાદ આવે છે

Comments

Popular posts from this blog

દઢ

વાતો વાતો થકી પણ કહ્યા કરે જયારે જોવું તયારે રડ્યા કરે મારા મન માં મનમાં નથી હવે તને જોવા જયારે જતી રે કહેવું કહેવું પડે પણ કહ્યા કરે મારા રાહ માં તું તો જડયા કરે ના જોવું છે ...

ફુ

તને પ્રેમ કરનારા હજારો છે પણ તને પ્રેમ થી સ્નેહ અને લાગણી કરનારો હું એક છું તારી લાગણી કરનારા અનેક છે પણ તારી લાગણી સમજનારો હું એક છું તારી વાતો કરનારા અનેક છે પણ તારી વાતો ...