મને ખબર પડી ગઈ કે તારો જવાબ ના છે
મને ખબર પડી ગઈ કે તે reply indirectly ના આપ્યો છે
Sorry પણ મને પણ નથી ખબર કે હું કેવી રીતે આ પરિસ્થિતિ પેદા થઈ ગઈ
ઘણા સમય પહેલા જ આ પરિસ્થિતિ પેદા થઈ ગઈ હતી પણ તારી સાથે બીજું કોઈ હોવાથી હું એ બીજાનું દુઃખ કરવા નથી માંગતો
પણ આ વખતે સમય જ એવો આવ્યો કે હું સમજી ના શક્યો ને મારથી કેવી રીતે reply થઈ ગયો એ મને જ નથી ખબર sorry મને માફ કરી દેજે
હું તને દુઃખી થવા માટે નહોતો માંગતો પણ જીવન ભર એ જરૂર ખબર પડી ગઈ કે જીવન જીવવું હોય તો daring વગર જીવવું જોઈએ જે તે શીખવું છે
આ બધું એક male મિત્ર બીજા male મિત્ર ને કહે છે જે વર્ષો થી દોસ્ત હતા ને આ યારી ડૂસમન માં પરિણમી તમે શું દમજ
જો તમે કોઈ ઘટના બનવા માટે ફોર્સ કરો તો તમારી યોજના ઉંધી જ વળે સબંધ પણ એવું જ છે એમાં તમારે ધાર્યું કશું નથી થતું.
Comments
Post a Comment