નહિ ભુલાઈ તમને 6 10 પેહલા
ચાલતી હતી રીક્ષા પાછળ હતા અમે
જિંદગીની લત માં મોજમાં રહતા હવે
આખો દિવસ પસાર થતા યાદ આવતા તમે
ઘરે જવાની લાઈ માં ફોન કરતા અમે
નહિ ભુલાઈ તમને 6 10 પેહલા
જતી રહેતી રીક્ષા તો રાહ જોતા અમે
કલાક થવા છતાં કોને કહેતા રહે
એરિયા
કહેવા માટે શબ્દો નથી રહેવા માટે જગ્યા નથી સાંભરવા માટે લોકો નથી અને છેલ્લે જીવવા માટે એક સારી જિંદગી નથી
Comments
Post a Comment